GPSC Class 1 - 2 2018 Paper 1

Question 55
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં બોધ્ધ ધર્મનાં અસ્તિત્વ વિષયક વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. વડોદરા સંગ્રહાલયની સચિત્ર લધુચિત્ર હસ્તપ્રતો
૨. અડાલજની વાવનાં શિલ્પો
૩. જૂનાગઢમાં અશોક શિલાલેખ
૪. ઉપરોક્ત તમામ

    a
    ફક્ત ૧ અને ૪
    b
    ફકત ૧ અને ૩
    c
    ફક્ત ૧ અને ૨
    d
    ફકત ૩