GPSC Class 1 - 2 2018 Paper 1

Question 124
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. લોકસભા અને રાજ્યસભા સભ્યોની ચૂંટણી માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની પઘ્ધતિને અનુસરે છે.
૨. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે.
3. લોકસભાનું મહત્તમ સંખ્યાબળ પ૫ર નિશ્ચિત કરવામાં આવ્યું છે.
૪. ૬૧મા બંધારણીય સુધારા અધિનિયમ (૧૯૮૮) દ્વારા મતદાનની વય ૨૧ વર્ષથી ધટાડીને ૧૮ વર્ષ કરવામાં આવી છે.

    a
    ફક્ત ૧ અને ૩ 
    b
    ફક્ત ૨ અને ૩ 
    c
    ફક્ત ૧, ૩ અને ૪
    d
    ફક્ત ૨, ૩ અને ૪