GPSC Class 1 - 2 2018 Paper 1

Question 174
EASYCorrect: +1Incorrect: -1

નીચેના કોષ્ટકમાં પાંચ પ્રકારની ગાડીઓ A, B, C, D અને E ના 5 વર્ષમાં થયેલ કુલ ઉત્પાદનના આંકડાઓ આપેલ છે. આ માહિતીનો ઉપયોગ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો.
વર્ષABCDEF
1995105001000015600084502050065050
1996122401257018750129751238568920
1997146501423017460143001544076080
1998168001050016320155000957068690
1999124001660014300164301111070840
ગાડી D ની તમામ વર્ષોમાં થયેલ ઉત્પાદનની સરેરાશ કેટલી થશે?

    a
    13531
    b
    13535
    c
    13541
    d
    ઉપરના પૈકી કોઈ નહીં