GPSC Class 1 - 2 2018 Paper 1

Question 172
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના કોષ્ટકમાં પાંચ પ્રકારની ગાડીઓ A, B, C, D અને E ના 5 વર્ષમાં થયેલ કુલ ઉત્પાદનના આંકડાઓ આપેલ છે. આ માહિતીનો ઉપયોગ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો.
વર્ષABCDEF
1995105001000015600084502050065050
1996122401257018750129751238568920
19971465014230 1746014300 1544076080
199816800 10500 16320155000957068690
1999 1240016600 14300164301111070840
ક્યા વર્ષમાં તમામ ગાડીઓના કુલ ઉત્પાદનમાં તેના આગલા વર્ષ કરતા થયેલ ફેરફારની ટકાવારી મહત્તમ હતી?

    a
    1996
    b
    1997
    c
    1998
    d
    1999