GPSC Class 1 - 2 2018 Paper 1

Question 36
MEDIUMCorrect: +1Incorrect: -1

ગદર નેતા ______ - એ મેક્સિકોના ક્રાંતિકારીઓનો ‘મેક્સિકન ગદરો’ (Mexican Ghadarites) તરીકે ઉલ્લેખ કર્યો હતો.

    a
    અજિતસિંહ
    b
    બરકતુલ્લા
    c
    લાલા હરદયાલ
    d
    સોહન સિંહ ભકના