GPSC Class 1 - 2 2018 Paper 1

Question 148
EASYCorrect: +1Incorrect: -1

ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ (૧૮૫૮)ની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું ખરું છે?

    a
    બોર્ડ ઑફ કંટ્રોલ અને કોર્ટ ઑફ ડાયરેક્ટરની નાબુદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો.
    b
    બંગાળ માટે નવીન વિધાન પરિષદોની રચના માટેની જોગવાઈ પણ કરવામાં આવી.
    c
    વિકલ્પ A અને B બંને.
    d
    ઉપરના પૈકી કોઈ નહીં.