GPSC Class 1 - 2 2018 Paper 1

Question 180
DIFFICULTCorrect: +1Incorrect: -1

દરેક પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (1) અને (2) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે  કે કેમ. તમારો જવાબ નીચે મુજબ આપો.
(A) જો વિધાન (1) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે
(B) જો વિધાન (2) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે
(C) જો વિધાન (1) અને વિધાન (2) બન્ને આપેલા પ્રશ્નનો જવાબ આપવા આવશ્યક છે
(D) જો વિધાન (1) અને વિધાન (2) બન્ને સાથે પણ આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી
પૂજાએ કેટલા માર્ક્સ મેળવ્યા?
1. પૂજાએ મેળવેલ માર્ક્સ , જેની કાટખૂણી સમાવતી બાજુઓના મૂલ્ય 7 અને 12 હોય તેવા એક કાટકોણ ત્રિકોણના કાર્ણના મૂલ્ય જેટલા છે.
2. પૂજાએ વર્ગમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે.

    a
    વિધાન (1) એકલું આપેલા પ્રશ્નો જવાબ આપવા પર્યાપ્ત છે
    b
    વિધાન (2) એકલું આપેલા પ્રશ્નો જવાબ આપવા પર્યાપ્ત છે
    c
    વિધાન (1) અને વિધાન (2) બન્ને આપેલા પ્રશ્નો જવાબ આપવા આવશ્યક છે
    d
    વિધાન (1) અને વિધાન (2) બન્ને સાથે પણ આપેલા પ્રશ્નો જવાબ આપવા પર્યાપ્ત નથી