GPSC Class 1 - 2 2018 Paper 1

Question 85
EASYCorrect: +1Incorrect: -1

શહીદ ભગતસિંહ નીચેની કઈ સંસ્થા(ઓ)ના હિસ્સારૂપ હતા?

    a
    નૌજવાન ભારત સભા
    b
    હિંદુસ્તાન સોસ્યાલિસ્ટ રીપબ્લિક એસોસિએશન
    c
    કિર્તી કિસાન પાર્ટી
    d
    ઉપરની તમામ સંસ્થાઓ