GPSC Class 1 - 2 2018 Paper 1

Question 101
EASYCorrect: +1Incorrect: -1

નીચેનાં પૈકી કયાં વિધાનો ભારતના ઉપરાષ્ટ્રપતિના સંદર્ભે ખરાં છે?
૧. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય છે ત્યારે, તેઓ રાજ્યસભાના અધ્યક્ષની ફરજ બજાવતા નથી.
૨. ભારતના ઉપરાષ્ટ્રપતિને વેતન અને અન્ય ભથ્થાં ઉપરાષ્ટ્રપતિ તરીકે નહીં પણ રાજ્યસભાના એક્સ-ઓફિસ્યો (Ex-officio) અધ્યક્ષ તરીકે મળે છે.
3. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓને ભારતના રાષ્ટ્રપતિ જેવી સત્તા, પ્રતિરક્ષા અને વિશેષાધિકાર મળતા નથી.
૪. ઉપરાષ્ટ્રપતિની જગ્યા જ્યારે ખાલી પડે છે ત્યારે તેઓના સ્થાને કોણ ફરજ બજાવશે તે બાબતે બંધારણ મૌન છે.

    a
    ફકત ૧ અને ૩
    b
    ફક્ત ૨ અને ૪
    c
    ફક્ત ૧, ૨ અને ૪
    d
    ૧, ૨, ૩ અને ૪