નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. ઈ.સ. ૧૯૩૪માં પંડિત મદનમોહન માલવિયાએ છૂટા પડી કોંગ્રેસ નેશ્નલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી.
૨. પંડિત મદન મોહન માલવિયા, ગાંધીજીની દલિતોધ્ધારની ચળવળના પ્રશંસક નહોતા.
3. ગાંધીજીએ ‘મેકડોનલ્ડ ચુકાદા’ને સ્વીકાર્યો હતો.
૪. પુના કરાર (૧૯૩૨) સંબંધે, કોંગ્રેસ કાર્યકારિણીએ ‘સ્વીકાર નહીં અને અસ્વીકાર પણ નહીં એવું વલણ અપનાવ્યું.