GPSC Class 1 - 2 2018 Paper 1

Question 51
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગુજરાતની કળા સંદર્ભે નીચે આપેલી માહિતીને ખરો વિકલ્પ પસંદ કરી જોડકાં જોડો.
યાદી ૧
યાદી ૨
૧. સાદેલી
a. ભૂજોડિ
૨. અરજક બ્લોક પ્રિન્ટીંગ
b. ધમાડકા
3. રંગીન શાલ અને ધાબળા
c. પોષીના
૪. મણ્યમૂર્તિ (ટેરાકોટા) ધોડાઓ
d. સૂરત

    a
    ૧ - a, ૨ - b, ૩ - c, ૪ - d
    b
    ૧ - a, ૨ - c, ૩ - b, ૪ - d
    c
    ૧ - d, ૨ - b, ૩ - a, ૪ - c
    d
    ૧ - d, ૨ - c, ૩ - a, ૪ - b