GPSC Class 1 - 2 2018 Paper 1

Question 10
DIFFICULTCorrect: +1Incorrect: -1

કુષાણીના સમયનો કયો અભિલેખ, કુષાણીની એક જ પ્રાંતમાં ‘ડયુઅલ ગવર્નરશીપ’ની નીતિની જાણકારી આપે છે?

    a
    પંજતર અભિલેખ
    b
    કનિષ્કનું રાબાતક (અફધાનિસ્તાન) અભિલેખ
    c
    સારનાથનો બાલ બીધિસત્વ અભિલેખ
    d
    મથુરા સ્તંભ અભિલેખ