GPSC Class 1 - 2 2018 Paper 1

Question 167
EASYCorrect: +1Incorrect: -1

એક વ્યક્તિ 1 કિમિ/કલાક, 2 કિમિ/કલાક અને 4 કિમિ/કલાકની ઝડપે એકસરખું અંતર કાપે છે અને તે માટે કુલ 3 કલાક અને 30 મિનિટનો સમય લે છે. તો તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે?

    a
    3 કિ.મી
    b
    6 કિ.મી
    c
    12 કિ.મી.
    d
    ઉપરના પૈકી કોઈ નહીં