ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૧ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો ખરાં છે?
૧. અનુચ્છેદ ૩૭૧ વિદર્ભ, મરાઠવાડા અને બાકીના મહારાષ્ટ્ર માટે અલગ વિકાસબોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.
૨. અનુચ્છેદ ૩૭૧ કચ્છ અને બાકીના ગુજરાત માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના માટેની જોગવાઈ કરે છે.
3. અનુચ્છેદ ૩૭૧ અનુસાર વડાપ્રધાન મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલોને ઉપરોક્ત જોગવાઈઓ માટે ખાસ જવાબદારીઓ સોંપવા અધિકૃત છે.