GPSC Class 1 - 2 2018 Paper 1

Question 146
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા દરમિયાન સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે?
૧. સામાન્ય વિધેયક
२. નાણા વિધેયક (Money Bill)
3. બંધારણીય સુધારા વિધેયક

    a
    ફકત ૧ અને ૩
    b
    ફકત ૧
    c
    ફક્ત ૨ અને ૩
    d
    ફક્ત ૩