નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. અનુચ્છેદ ૩૬૮માં અંકિત સત્તામાં સુધારો કરતું બંધારણ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા ‘મૂળભૂત માળખા’ના સિધ્ધાંતને આધિન છે, જે સર્વોચ્ય અદાલતે કેશવનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના પ્રકરણ થકી પ્રતિપાદિત કરેલ છે.
૨. બંધારણમાં સુધારા કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી જરૂરી છે.
3. બંધારણીય સુધારા વિધેયકનો પ્રારંભ લોકસભામાં થવો જોઈએ.