GPSC Class 1 - 2 2018 Paper 1

Question 134
EASYCorrect: +1Incorrect: -1

આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલ માટે ભારતીય સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ પણ ભાગ માટે કોઈ પણ કાયદો______ થી બનાવી શકે છે.

    a
    તમામ રાજ્યોની સંમતિ
    b
    બહુમતી રાજ્યોની સંમતિ
    c
    સંબંધિત રાજ્યોની સંમતિ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં