સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્રના સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાન ખરાં છે?
૧. ભારતના રાષ્ટ્રપતિ જાહેર હિતની કોઈ પણ બાબત અંગે અભિપ્રાય મેળવવા ભારતની સર્વોચ્ય અદાલત પાસે મંતવ્ય નિમંત્રી શકે છે.
૨. સર્વોચ્ચ અદાલત દ્વારા સલાહકારી અધિકારક્ષેત્ર હેઠળ આપવામાં આવેલા અભિપ્રાય સરકારને બંધનકર્તા નથી.
3. અનુચ્છેદ ૩ર હેઠળ સર્વોચ્ય અદાલત, નાગરિકોના મૂળભૂત અધિકારી અમલમાં મૂકવા અને અન્ય કોઈ હેતુ માટે સમાદેશ (રીટ) લાગુ કરી શકે છે.