GPSC Class 1 - 2 2018 Paper 1

Question 129
MEDIUMCorrect: +1Incorrect: -1

મુદ્દત પૂર્ણ ના થઈ હોય એવી પંચાયતના વિધટનથી રચવામાં આવેલી નવી પંચાયત સમય માટે ચાલુ રહેશ.

    a
    તેની પ્રથમ બેઠકની તારીખથી આગામી ૫ વર્ષ સુધી અને તેથી વધુ નહીં
    b
    જો વિઘટીત પંચાયતનું વિઘટન થયું ના હોત અને ચાલુ રહી હોત તો તેના બાકી રહેલા
    c
    રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી
    d
    રાજ્ય વિધાનસભા તેને ચાલુ રહેવા દે ત્યાં સુધી