તાજેતરમાં સુધારેલ બાળમજૂરી (Prohibition and Regulation) સુધારા અધિનિયમ (૧૯૮૬) સંદર્ભે નીચેનાં ચૈકી કયાં વિધાનો ખરાં છે?
૧. ૧૪ વર્ષથી નાના બાળકો પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ.
૨. તમામ ક્ષેત્રોમાં ૧૪થી ૧૬ વર્ષના તરૂણે પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ.
3. તમામ જોખમી ક્ષેત્રોમાં ૧૪થી ૧૮ વર્ષના તરુણે પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ.
૪. બિનજોખમી ક્ષેત્રોમાં તેઓની રોજગારીનું નિયંત્રણ કરવું.