GPSC Class 1 - 2 2018 Paper 1

Question 119
EASYCorrect: +1Incorrect: -1

નીચેનું પૈકી કયું વિધાન ભારતના રાષ્ટ્રપતિ। રાજ્યપાલો સંદર્ભે વ્યક્તિગત કાનૂની કાર્યવાહીની પ્રતિરક્ષા બાબતે ખરું નથી?

    a
    રાજ્યના વડાને કોઈ ફરજ બજાવવા માટે ન્યાયાલય ફરજ પાડી શકે નહીં.
    b
    રાજ્યના વડા તેના ફરજ પાલન માટે કોઈ પણ ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલા નથી.
    c
    રાજ્યના વડા પાસેથી ઉત્તર મેળવવા માટે ન્યાયાલય પર નોટીસ જારી કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
    d
    વ્યક્તિગત પ્રતિરક્ષા વ્યક્તિને ન્યાયલયમાં રાજ્યના વડાની કાર્યવાહીને પડકારવા માટે બાધિત કરે છે.