નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે.
૧. મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી આયુક્તો ૦૬ વર્ષ અથવા ૬૫ વર્ષની વય સુધી, જે વહેલું હોય, ત્યાં સુધીનો કાર્યકાળ ધરાવે છે.
૨. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ૦૬ વર્ષ, અથવા ૬૫ વર્ષની વયે પહોંચે ત્યાં સુધી, જે વહેલું હોય, ત્યાં સુધીની મુદ્દત માટે હોદ્દો ધરાવે છે.
3. મુખ્ય સતર્કતા આયુક્ત (CVC)ની નિવૃત્તિ વય ૬૫ વર્ષ છે અને તે ૦૪ વર્ષના નિશ્ચિત સમયગાળા સાથે નિમણૂક પ્રાપ્ત કરે છે.
૪. જાહેરસેવા આયોગના સભ્ય તરીકે હોદ્દો ધરાવતો વ્યક્તિ તે હોદ્દા ઉપર પુનઃનિયુક્તિ માટે લાયક રહેતા નથી.