GPSC Class 1 - 2 2018 Paper 1

Question 81
MEDIUMCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી કયાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્ર પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો?

    a
    હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી
    b
    ઝવેરચંદ મેધાણી - મહેન્દ્ર મેધાણી
    c
    રમણલાલ જોશી - પ્રબોધ જોશી
    d
    મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ