GPSC Class 1 - 2 2018 Paper 1

Question 70
MEDIUMCorrect: +1Incorrect: -1

નાગરશૈલીનાં મંદિરોની દિવાલ _______ તરીકે ઓળખાય છે.

    a
    મંડોવર
    b
    સ્તંભ
    c
    તોરણ
    d
    શૃંખલા (Chain)