પિછવાઈ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. પિછવાઈ મંદિરની મૂર્તિ પાછળ પૃષ્ઠભૂમાં દર્શાવવામાં આવે છે.
૨. પિછવાઈ કાપડ પર થતી ચિત્રકલા છે.
3. પિછવાઈ કૃષ્ણનાં જીવનનાં પ્રસંગો વર્ણવે છે.
૪. પિછવાઈ દક્ષિણ ભારતની પ્રસિધ્ધ કલા છે