GPSC Class 1 - 2 2018 Paper 1

Question 37
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતની સંસ્કૃતિ અને પરંપરા સંદર્ભે ‘કલરીપાયટ્ટુ’ શું છે?

    a
    તે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ પર્વતમાન શિવવાદનો પ્રાચીન સંપ્રદાય છે.
    b
    તે કોરીમંડલ વિસ્તારના દક્ષિણ ભાગમાં હજુ પણ જોવા મળતું પ્રાચીન શૈલીનું કાંસ્ય અને પિત્તળ કામ છે.
    c
    તે નૃત્ય-નાટકનું પ્રાચીન સ્વરૂપ છે અને મલબારના ઉત્તર ભાગમાં એક જીવંત પરંપરા છે.
    d
    તે એક પ્રાચીન લડાઈકળા છે અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં એક જીવંત પરંપરા છે.