GPSC Class 1 - 2 2018 Paper 1

Question 19
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનાં પૈકી કયાં રજવાડામાં શ્યામજી કૃષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી?

    a
    રતલામ
    b
    ઉદેપુર
    c
    કચ્છ
    d
    જુનાગઢ