નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. ગઘૈયા સિક્કા ઈ.સ.ની પ્રથમ સહસ્ત્રબ્દિના અંતિમ શતકોમાં અને બીજી સહસ્ત્રબ્દિના પ્રારંભિક શતકોમાં ચલણમાં હતા.
૨. સિક્કાઓ મુખ્ચત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચલણમાં હતા.
3. ચાંદીનો ઢોળ ચડાવેલા કાંસાના સિક્કા હતા.