GPSC Class 1 - 2 2018 Paper 1

Question 2
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. એલેકઝાંડરે ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર ઈ.સ. પૂર્વે ૩૨૬ - ૩ર૭માં ચડાઈ કરી.
૨. તેની લશ્કરી ચડાઈઓ વિશે લખનારા વિદ્વાનો તેની સાથે હતા.
3. મેગેસ્થેનિસનું ‘ઇન્ડિકા’ મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક સ્રોત છે.
૪. મેગેસ્થેનિસનું ‘ઇન્ડિકા’ પરવર્તી લેખકોનાં અવતરણો (અંશી)માં જ સચવાયું છે.

    a
    ૧, ૨, ૩ અને ૪ 
    b
    ફક્ત ૧, ૨ અને ૪
    c
    ​ફક્ત ૧, અને ૨
    d
    ફક્ત ૧, ૨ અને ૩