GPSC Class 1 - 2 2023 Paper 1

Question 198
EASYCorrect: +1Incorrect: -1

P ના પુત્ર Q ના R સાથે લગ્ન થયા છે. R ની બહેન S ના લગ્ન Q ના ભાઈ T સાથે થયા છે. તો S એ P સાથે કયા સંબંધથી જોડાયેલ છે?

    a
    બહેન
    b
    પુત્રવધૂ
    c
    સાસુ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં