GPSC Class 1 - 2 2023 Paper 1

Question 76
MEDIUMCorrect: +1Incorrect: -1

 નીચે લોકસંગીતના સ્વરૂપો અને તેમના ઉદગમ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની જોડી આપેલી છે. જોડી યોગ્ય રીતે જોડો.
લોકસંગીતનું સ્વરૂપરાજ્ય /કેન્દ્રશાસીત પ્રદેશ
a. પનીહારિ (Panihari)મહારાષ્ટ્ર
b. વનાવન (Wanawan)રાજસ્થાન
c. પોવડા (Powada)જમ્મુ અને કાશ્મિર
d. પાઈ ગીત (Pai song)મધ્યપ્રદેશ

    a
    a - I, b - II, c - III, d - IV
    b
    a - II, b - III, c - I, d - IV
    c
    a - II, b - I, c - IV, d - III
    d
    a - IV, b - II, c - I, d - III