GPSC Class 1 - 2 2023 Paper 1

Question 81
MEDIUMCorrect: +1Incorrect: -1

ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે. તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

    a
    શ્રધ્ધા ડાંગર - હેલ્લારો
    b
    આરોહી પટેલ - લવની ભવાઈ
    c
    દીક્ષા જોશી - શુભ આરંભ
    d
    આલીશા પ્રજાપતિ - પહેલો દિવસ