વિધાન 1 : ગુજરાત ગ્રંથાલય સંગઠન (Gujarat Library Association)ની સ્થાપના 1939માં કરવામાં આવી. તે બે સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે.
વિધાન 2 : તે પૈકીનું એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠ છે કે જે રાજ્ય ગ્રંથાલય છે. તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન-સરકારી ગ્રંથાલય છે.
વિધાન 3 : બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય (Baroda Central Library) બરોડા છે.
ઉપરના વિધાનો ચકાસો.