GPSC Class 1 - 2 2023 Paper 1

Question 68
DIFFICULTCorrect: +1Incorrect: -1

સાતમી અને આઠમી સદીમાં ‘ઘટિકા’ _____ હતા.

    a
    નાગરિકોની સંમતિથી પસાર થયેલા શાહી હુકમો
    b
    ધાર્મિક મંદિરોના રક્ષકો
    c
    ખગોળ શાસ્ત્રીય રહેઠાણોમાં સમયનું ધ્યાન રાખવાના ઉપકરણો
    d
    મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ