GPSC Class 1 - 2 2023 Paper 1

Question 82
EASYCorrect: +1Incorrect: -1

નીચે મંદિર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે.
મંદિરનું નામરાજ્ય
1. રામેશ્વરમ મંદિરa. ઉત્તરાખંડ
2. જગન્નાથપુરી મંદિરb. આંધ્રપ્રદેશ
3. તિરૂમાલા વેંકટેશ્વર મંદિરc. ઓરિસ્સા
4. બદરીનાથ મંદિરd. તમિલનાડુ
આ જોડીઓને યોગ્ય રીતે જોડી નીચે આપેલ વિકલ્પ પસંદ કરો.

    a
    1 - d, 2 - c, 3 - b, 4 - a
    b
    1 - c, 2 - b, 3 - a, 4 - d
    c
    1 - b, 2 - a, 3 - d, 4 - c
    d
    1 - a, 2 - d, 3 - c, 4 - b