GPSC Class 1 - 2 2023 Paper 1

Question 200
DIFFICULTCorrect: +1Incorrect: -1

જેને 3 વડે ભાગવાથી " 2 " શેષ વધે તેવી તમામ 3 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ?

    a
    164850
    b
    164580
    c
    165480
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં