GPSC Class 1 - 2 2023 Paper 1

Question 128
EASYCorrect: +1Incorrect: -1

અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાય:
1. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
2. વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ
3. પડોશી વિસ્તારોની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું
સાચો કોડ પસંદ કરો.

    a
    1,2
    b
    1,3
    c
    2,3
    d
    1,2,3