GPSC Class 1 - 2 2023 Paper 1

Question 103
EASYCorrect: +1Incorrect: -1

ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે
1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય
2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 તથા 2 બંને
    d
    1 અથવા 2 પૈકી એક પણ નહીં