GPSC Class 1 - 2 2023 Paper 1

Question 28
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ / વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે.
1. મુઝફફરપુર ષડયંત્ર કેસ — ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ - અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ - સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.

    a
    1, 2, 3 અને 4 સાચી છે.
    b
    2, 3 અને 4 સાચી છે.
    c
    1, 3 અને 4 સાચી છે.
    d
    1, 2 અને 3 સાચી છે.