બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિધ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે ?
1. તે કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિધ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ કરે છે.
2. તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?