GPSC Class 1 - 2 2023 Paper 1

Question 148
MEDIUMCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી ?

    a
    પોતાના હોદ્દાને વિશ્વસનીય રીતે નીભાવવો
    b
    ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી
    c
    બંધારણ અને કાયદાનું જતન, રક્ષણ અને બચાવ કરવો
    d
    કોઈપણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું