GPSC Class 1 - 2 2023 Paper 1

Question 168
EASYCorrect: +1Incorrect: -1

એક માલવાહક ટ્રેન ચોક્કસ સમયે અને નિશ્ચિત ગતિથી એક સ્ટેશન છોડે છે. 6 કલાક પછી, એક એક્પ્રેસ ટ્રેન તે જ સ્ટેશનથી માલવાહક ટ્રેનની જ  દિશામાં 90 કિમી/કલાકની અચળ ઝડપે ગતિ શરૂ કરે છે. આ ટ્રેન માલવાહક ટ્રેનને 4 કલાકમાં પસાર કરે છે. તો માલવાહક ટ્રેનની ઝડપ કેટલી હશે?

    a
    36 કિમી/કલાક
    b
    40 કીમી/કલાક
    c
    45 કિમી/કલાક
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં