GPSC Class 1 - 2 2023 Paper 1

Question 130
DIFFICULTCorrect: +1Incorrect: -1

આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈપણ તરફ અથવા તેની વિરૂદ્ધ પક્ષપાત કરશે નહીં.

    a
    તાર્કિક પસંદગી પરિકલ્પના (Rational choice theory)
    b
    સંસ્થાકીય પ્રકરણ પરિકલ્પના (Institutionalise theory)
    c
    અનેકતાવાદી પરિકલ્પના (Pluralist theory)
    d
    માર્ક્સવાદી પરિકલ્પના (Marxist theory)