GPSC Class 1 - 2 2023 Paper 1

Question 21
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કોને ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી સામ્રાજ્યના યથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે ?

    a
    વાસ્કો દ ગામા
    b
    ફ્રાન્સીસ્કો ડી અલ્મેડા
    c
    કોલંબસ
    d
    અલફેન્સો ડી અલ્બુકર્ક