નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. તેમણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડક્લ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં છે.
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે?