GPSC Class 1 - 2 2023 Paper 1

Question 44
EASYCorrect: +1Incorrect: -1

જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃતસર હત્યાકાંડ તરીકે પણ જાણીતો છે તે_____ ના રોજ થયો હતો.

    a
    13 એપ્રિલ, 1919
    b
    13 મે, 1919
    c
    13 જૂન, 1919
    d
    13 જુલાઈ, 1919