કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે ?
1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર
2. મૈનની સ્વતંત્રતા
3. હડતાલ કરવાનો અધિકાર
4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર
સાચો ઉત્તર કોડ પસંદ કરો.