હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. બેગમ પરવીન સુલતાના આસામી હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયિકા છે.
2. તે પટિયાલા ઘરાનાના સદસ્યા છે.
3. તેણીને ઠુમરીના રાણી કહેવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?