GPSC Class 1 - 2 2023 Paper 1

Question 13
EASYCorrect: +1Incorrect: -1

મુઘલ સામ્નાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે ?

    a
    ગુલબદન બેગમ
    b
    નૂરજહાં બેગમ
    c
    જહાનારા બેગમ
    d
    રઝિયા બેગમ