GPSC Class 1 - 2 2023 Paper 1

Question 42
DIFFICULTCorrect: +1Incorrect: -1

સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય, તે _____ તરીકે ઓળખાતી હતી.

    a
    વાલાશાહી (Walashahi)
    b
    બારાવાર્ડી (Barawardi)
    c
    JCumaki
    d
    દાખિલી (Dakhili)